Aparna Tijoriwala recounts her experiences in the lead upto two of her family members being diagnosed of Dementia. ( અપર્ણાબેન તિજોરીવાલાના કુટુંબ માં બે વડીલો ને ડિમેન્શિઆ નો રોગ નિદાન છે. આજે તેઓ યાદ કરે છે એવા અનુભવો જેમાં રોગના લક્ષણોની ચેતવણી હતી. )